Jump to Content

તમારા ડિવાઇસની સુસંગતતા ચેક કરો

બાળકો અને કિશોરો માટે

Family Link વડે નિરીક્ષણની સુવિધા 7.0 (Nougat) અને તે પછીના વર્ઝન પર ચાલતા Android ડિવાઇસમાં કામ કરી શકે છે. Androidના 5.0 અને 6.0 (Lollipop અને Marshmallow) વર્ઝન પર ચાલતા ડિવાઇસમાં પણ કદાચ Family Link સેટિંગ લાગુ કરી શકાશે. વધુ માહિતી માટે, અમારું સહાયતા કેન્દ્ર જુઓ.

માતાપિતા માટે

માતાપિતા 7.0 (Nougat) અને તે પછીના વર્ઝન પર ચાલતા Android ડિવાઇસમાં તથા iOS 16 અને તે પછીના વર્ઝન પર ચાલતા iPhonesમાં Family Link ચલાવી શકે છે.
એક નાનું બાળક બહાર તેના પિતાના ખોળામાં આરામ કરતી વખતે ટૅબ્લેટની સ્ક્રીન જુએ છે.

તમે Androidનું કયું વર્ઝન ચલાવી રહ્યાં છો તે શોધો

1. તમારા Android ડિવાઇસ પર સેટિંગ ઍપ ખોલો.

2. નીચે સુધી સ્ક્રોલ કરો.

3. તમારા વર્ઝનનો નંબર જોવા માટે, 'ફોન વિશે' અથવા 'ટૅબ્લેટ વિશે' પર ટૅપ કરો.
બહાર બેસીને Google Chromebookનો ઉપયોગ કરતી સ્ત્રી.

હમણાં જ ઍપ મેળવો

તમારા ડિવાઇસમાં Family Link ડાઉનલોડ કરો, જેથી તમારા બાળક અથવા કિશોર ઑનલાઇન શોધખોળ કરતા હોય, ત્યારે તમે માહિતગાર રહી શકો.
શું તમારી પાસે સ્માર્ટફોન નથી?
તમે નિરીક્ષણનું સેટઅપ ઑનલાઇન કરી શકો છો.