તમારા કુટુંબને ઑનલાઇન વધુ સુરક્ષિત રાખવામાં સહાય કરો
Family Link વડે, તમે નક્કી કરો છો કે તમારા કુટુંબ માટે શું શ્રેષ્ઠ છે. ઉપયોગમાં સરળ ટૂલ તમને તમારું બાળક તેના ડિવાઇસ પર કેવી રીતે સમય પસાર કરે છે તે સમજવા, સ્થાન શેર કરવા, પ્રાઇવસી સેટિંગ મેનેજ કરવા અને બીજું ઘણું કરવા દે છે.*
સાઇન ઇન કરોપાયાના ડિજિટલ નિયમો નક્કી કરો
સ્ક્રીન સમયની મર્યાદાઓ સેટ કરો
બધા સ્ક્રીન સમય સમાન નથી. તમારા બાળકને તેઓ તેમના મનપસંદ ઍપ પર કેટલો સમય પસાર કરે છે તે પ્રવૃત્તિ દર્શાવતા રિપોર્ટ્સ સાથે તેઓ તેમના ઉપકરણ પર શું કરે છે તે વિશે સ્વસ્થ નિર્ણયો લેવા માટે સહાય કરો.
ઉંમરને અનુકૂળ કન્ટેન્ટ જોવા માટે તેમનું માર્ગદર્શન કરો
તમારું બાળક જે ઍપ ડાઉનલોડ કરવા માગતું હોય, તેને મંજૂરી આપો અથવા બ્લૉક કરો. Family Link તમને તમારા બાળક માટે યોગ્ય YouTube અનુભવ પણ પસંદ કરવા દે છે: YouTube અથવા YouTube Kids પર નિરીક્ષિત અનુભવ.
પાયાના ડિજિટલ નિયમો નક્કી કરો

તમારા બાળકનું એકાઉન્ટ મેનેજ કરો અને તેની સુરક્ષા કરો
તેમની પ્રાઇવસીની સુરક્ષા કરો
Family Linkમાં પરવાનગીઓનું મેનેજમેન્ટ તમને તમારા બાળકના ડેટા વિશે અર્થપૂર્ણ પસંદગીઓ કરવા દે છે. તમે Chrome મારફતે ઍક્સેસ કરવામાં આવેલી વેબસાઇટ અને એક્સ્ટેન્શન માટેની તેમજ તમારા બાળકના ડિવાઇસ પર ડાઉનલોડ કરેલી ઍપ માટેની પરવાનગીઓ જોઈ અને મેનેજ કરી શકો છો.
તેમના એકાઉન્ટની સુરક્ષા કરો
Family Link તમને તમારા બાળકના એકાઉન્ટ અને ડેટા સેટિંગને મેનેજ કરવાનો ઍક્સેસ આપે છે. માતાપિતા તરીકે, જો તમારું બાળક તેનો પાસવર્ડ ભૂલી જાય તો તમે તેને બદલવા અથવા રીસેટ કરવા માટે સહાય કરી શકો છો, તેની વ્યક્તિગત માહિતીમાં ફેરફાર કરી શકો છો અથવા જો તમને જરૂરી લાગે તો તેનું એકાઉન્ટ ડિલીટ પણ કરી શકો છો.

મુસાફરીમાં કનેક્ટેડ રહો
તેઓ ક્યાં છે તે જુઓ
જ્યારે તમારા કુટુંબીજનો મુસાફરીમાં હોય, ત્યારે તેમને શોધવા માટે તે સહાયરૂપ બને છે. Family Link વડે, તમે તમારા બાળકોને એક જ નકશા પર શોધી શકો છો, બસ તેમનું ડિવાઇસ તેમની સાથે હોવું જોઈએ.**
નોટિફિકેશન અને અલર્ટ મેળવો
Family Link મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન પણ મોકલે છે, જેમાં તમારું બાળક કોઈ ચોક્કસ સ્થાન પર આવે અથવા ત્યાંથી રવાના થાય ત્યારે મોકલવામાં આવતા નોટિફિકેશન શામેલ છે. તમે ડિવાઇસ પર રિંગ પણ વગાડી શકો છો અને ડિવાઇસની બૅટરીની બાકી રહેલી આવરદા જોઈ શકો છો.